Followers

Sunday, January 13, 2019

ઉત્તરાયણ - પતંગોત્સવ ના દિવસે પવન ની વિગતવાર આગાહી...

સૌરાષ્ટ્ર : સવાર થી સાંજ સુધી ૨૦ થી ૨૫ કિમી/કલાક ની ઝડપ થી ફૂકાશે પવન.. પતંગ ઉડાડવા માટે એકદમ અનુકૂળ.. પવન મુખ્યત્વે ઉતર પૂર્વ દિશામાં થી દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહેશે...

કચ્છ: સવાર થી સાંજ સુધી અંદાજે ૨૦ કિમી/કલાકની  ઝડપ થી ફૂકાશે પવન.. પતંગ ઉડાડવા માટે એકદમ અનુકૂળ.. પવન મુખ્યત્વે ઉતર પૂર્વ દિશામાં થી દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહેશે...

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાત: સવારે લગભગ ૨૦ થી ૨૫ કિમી / કલાક ની ઝડપ થી ફૂકાશે પવન.. સાંજે ઘટી ને ૧૦ થી ૧૫ કિમી / કલાક ની ઝડપ રહેશે.. પવન ની દિશા ઉત્તર પૂર્વ માંથી દક્ષિણ પશ્ચિમ તરફ..

ઉત્તર ગુજરાત:  : સવાર થી સાંજ સુધી લગભગ ૧૫ કિમી/કલાક ની ઝડપ થી ફૂકાશે પવન.. પતંગ ઉડાડવા માટે ચાલી જશે.. પવન મુખ્યત્વે ઉતર પૂર્વ દિશામાં થી દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહેશે...

દક્ષિણ ગુજરાત : સવારે લગભગ ૨૦ કિમી/કલાક ની ઝડપ થી ફૂકાશે પવન.. સાંજે દરિયા કિનારે પવન સારો રહેશે પણ જેમ કિનારા થી દુર જઈએ તેમ ઘટી ને લગભગ ૧૦ કિમી / કલાક ની ઝડપ રહેશે.. પવન ની દિશા ઉત્તર પૂર્વ માંથી દક્ષિણ પશ્ચિમ તરફ..



2 comments:

  1. Sir ji…. I’m big fan ❤️weather of Gujarat❤️ Sir ji tmaru name hve to declare karo

    ReplyDelete
  2. Jigneshruparelia 👆

    ReplyDelete