M 3.8 earthquake felt in Delhi and adjoining area at 4:37 pm.. Epicentre near Jhajjar between Rohtak and Revadi around 40 kms away from Gurugram... Earthquake is minor in nature and no reports of any damage...
----------
આજે સાંજે ૪:૩૭ કલાકે દિલ્હી અને આજુબાજુ ના વિસ્તારો માં ભૂકંપ નો હળવો આંચકો અનભવાયો હતો.. એપિસેંટર હરિયાણા ના ઝાંઝર પાસે રેવાડી અને રોહતક વચ્ચે ગુરુગ્રામ થી ૪૦ કિમી દૂર.. ભૂકંપ હળવો હતો અને કોઈપણ જાત ના નુકશાન ના કોઈ સમાચાર નથી..

No comments:
Post a Comment